કરિશ્મા કપૂરે સ્વ. સંજય કપૂરની property માં હિસ્સો માંગ્યો: Divorce વખતે 70 કરોડ મળ્યા છતાં માંગણી.
કરિશ્મા કપૂરે સ્વ. સંજય કપૂરની property માં હિસ્સો માંગ્યો: Divorce વખતે 70 કરોડ મળ્યા છતાં માંગણી.
Published on: 29th July, 2025

કરિશ્મા કપૂરે સ્વ. પતિ સંજય કપૂરની મિલ્કતમાં હિસ્સો માંગ્યો છે, Divorce વખતે 70 કરોડ મળ્યા હતા. સંજય કપૂરના પરિવારમાં property વિવાદના સંકેતો દેખાઈ રહ્યા છે. છૂટાછેડા વખતે સંજયે કરિશ્માને 70 કરોડ આપ્યા હતા અને સંતાનોના નામે 14 કરોડના bond પણ આપ્યા હતા, તેમ છતાં કરિશ્માએ મિલકતમાં હિસ્સો માગ્યો છે.