વડાપ્રધાન મોદીનો કતારના અમીરને કોલ, ઇઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું.
વડાપ્રધાન મોદીનો કતારના અમીરને કોલ, ઇઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું.
Published on: 11th September, 2025

વડાપ્રધાન મોદીએ કતારના અમીર સાથે ટેલિફોનિક વાત કરી દોહામાં થયેલા Israel ના હુમલા પર ચિંતા વ્યક્ત કરી. મોદીએ આ હુમલાને સાર્વભૌમત્વનું "ઉલ્લંઘન" ગણાવ્યું. હમાસના ટોપ અધિકારી દોહામાં યુદ્ધ વિરામ કરાર પર વાત કરવા તૈયારીમાં હતા ત્યારે Israel ની સેનાએ હુમલો કર્યો. ભારત કતારના સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે.