ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: એક પક્ષના સમર્થનથી NDAને મળ્યા 11 વોટનો ફાયદો.
Published on: 09th September, 2025
Vice Presidential Electionમાં YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીએ NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલ સાથે મુલાકાત બાદ રેડ્ડીએ આ નિર્ણય લીધો, જેનાથી NDAને સીધા 11 મતોનો ફાયદો થયો. YSR કોંગ્રેસના લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે NDA માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Published on: September 09, 2025