દેશમાં કેટલા મંદિરો સરકારના તાબા હેઠળ? સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર સમિતિને સવાલ.
દેશમાં કેટલા મંદિરો સરકારના તાબા હેઠળ? સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર સમિતિને સવાલ.
Published on: 29th July, 2025

Supreme Courtએ બાંકે બિહારી મંદિરની મેનેજમેન્ટ કમિટીને પૂછ્યું કે સરકારે કાયદા હેઠળ કેટલા મંદિરોનું નિયંત્રણ લીધું છે? સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલને કોર્ટે પૂછ્યું કે સરકારે કેટલા મંદિરોનો કંટ્રોલ લીધો છે અને દાન મેળવી રહી છે? કોર્ટે તપાસ કરવાનું પણ કહ્યું.