સાંતલપુરમાં ટોલ કર્મચારીઓનો પરિવાર પર હુમલો, રસ્તાની ખરાબ હાલત અંગે વાંધો ઉઠાવતા પિતા-પુત્ર સહિત ત્રણ ઈજાગ્રસ્ત.
સાંતલપુરમાં ટોલ કર્મચારીઓનો પરિવાર પર હુમલો, રસ્તાની ખરાબ હાલત અંગે વાંધો ઉઠાવતા પિતા-પુત્ર સહિત ત્રણ ઈજાગ્રસ્ત.
Published on: 11th September, 2025

સાંતલપુર નજીક ટોલ બૂથ પર રસ્તાની ખરાબ હાલત અંગે વાંધો ઉઠાવતા ટોલ કર્મચારીઓએ થરાદના પરિવાર પર હુમલો કર્યો, જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. પરિવારે ટોલ વસુલવાનો વિરોધ કરતા ટોલ કર્મચારીઓ લાકડીઓ સાથે તૂટી પડ્યા. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ. પોલીસે હરેશ આહીર સહીત સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.