આજે 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર: દાહોદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી.
Published on: 29th July, 2025
છેલ્લાં બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 29 જુલાઈએ દાહોદ, પંચમહાલ સહિત 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધશે. અંબાલાલ પટેલે 6થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Published on: July 29, 2025