'ચાર બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં': ઘટતી વસ્તીથી ચિંતિત યુરોપના દેશ ગ્રીસમાં PMની જાહેરાત.
'ચાર બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં': ઘટતી વસ્તીથી ચિંતિત યુરોપના દેશ ગ્રીસમાં PMની જાહેરાત.
Published on: 09th September, 2025

ગ્રીસમાં ઘટતી વસ્તીની સમસ્યાથી ચિંતિત સરકારે વસ્તી વધારવા માટે 1.6 અબજ યુરોનું પેકેજ જાહેર કર્યું છે. PM કિરિયાકોસ મિત્સોતાકિસે જાહેરાત કરી છે કે આ રાહત પેકેજ ઘટતી વસ્તીને પહોંચી વળવા માટે છે. વધુ બાળકો પેદા કરવા માટે લોકોને taxમાં છૂટ અને અન્ય પ્રોત્સાહનો આપવામાં આવશે. 'No Tax if you have Four Children Greece Announces'.