પંચમહાલમાં ગણેશોત્સવ આયોજન બેઠક: મૂર્તિ ઊંચાઈ, DJ સાઉન્ડ, Sharpie light નિયમો નક્કી કરાયા.
પંચમહાલમાં ગણેશોત્સવ આયોજન બેઠક: મૂર્તિ ઊંચાઈ, DJ સાઉન્ડ, Sharpie light નિયમો નક્કી કરાયા.
Published on: 29th July, 2025

ગોધરામાં ગણેશોત્સવ આયોજન અંગે પોલીસ અને ગણેશ મંડળોની બેઠક યોજાઈ. જેમાં IG અસારી, SP સોલંકી ઉપસ્થિત રહ્યા. ગણેશ વિસર્જન શોભાયાત્રાના નિયમો, મૂર્તિની ઊંચાઈ મર્યાદા, DJ સાઉન્ડ સિસ્ટમ સ્પીકર સંખ્યા, Sharpie light પ્રતિબંધ અંગે ચર્ચા થઈ. પોલીસ વિભાગે શાંતિ જાળવવા નિયમોનું પાલન કરવા અપીલ કરી.