અમદાવાદના એસ.જી. હાઈવે પર 5 ફૂટ ઓવર બ્રિજ બનશે, હાઈકોર્ટના આદેશ પછી તંત્રનો નિર્ણય.
અમદાવાદના એસ.જી. હાઈવે પર 5 ફૂટ ઓવર બ્રિજ બનશે, હાઈકોર્ટના આદેશ પછી તંત્રનો નિર્ણય.
Published on: 29th July, 2025

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનશે. હાઇકોર્ટે એસ.જી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. હાઇકોર્ટના નિર્દેશ બાદ આ કાર્યવાહી થશે.