સાવલીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: કલેક્ટરે 21 સમિતિઓ બનાવીને અધિકારીઓને ઉત્તરદાયિત્વ સોંપ્યું.
Published on: 05th August, 2025
વડોદરા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાવલી ખાતે થશે. 15મી ઓગસ્ટે ભાટિયા ગ્રાઉન્ડમાં ધ્વજવંદન થશે. Collector ડો.અનિલ ધામેલિયાએ 21 સમિતિઓ બનાવી છે. તાલુકા પ્રમાણે ઉજવણી થશે જેમાં પરેડ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને કર્મયોગીઓનું સન્માન થશે. સ્વતંત્રતા દિન પૂર્વે "Har Ghar Tiranga" અભિયાન ચલાવવામાં આવશે.

Published on: August 05, 2025