પંચમહાલમાં "Har Ghar Tiranga" અભિયાનની તૈયારી: કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
પંચમહાલમાં "Har Ghar Tiranga" અભિયાનની તૈયારી: કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
Published on: 05th August, 2025

પંચમહાલમાં "Har Ghar Tiranga" અભિયાન માટે કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં ગોધરા ખાતે બેઠક યોજાઈ. જેમાં 15 ઓગસ્ટ સુધી ચાલનારા અભિયાનને સફળ બનાવવા શાળા-કોલેજોમાં 'રાખી' થીમ આધારિત કાર્યક્રમો, રંગોળી સ્પર્ધા, વોલ પેઇન્ટિંગ અને સ્વચ્છતા જાગૃતિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ યોજવા સૂચના અપાઈ. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તિરંગા રેલી સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે.