પુત્રદા એકાદશી પર સોમનાથ મહાદેવનો વૈષ્ણવ શ્રૃંગાર: શિવલિંગ ચંદન-તિલકથી અલંકૃત અને ગર્ભગૃહમાં વૃંદાવન-ગૌમૂર્તિની સજાવટ.
Published on: 05th August, 2025
પ્રભાસ ક્ષેત્રે પુત્રદા એકાદશીએ સોમનાથ મહાદેવને વિશિષ્ટ વૈષ્ણવ શ્રૃંગાર કરાયો. શિવલિંગને ચંદનથી લિપ્ત કરી, તિલકથી સજાવવામાં આવ્યું. ગર્ભગૃહમાં શ્રીવૃંદાવનની છબી અને ગૌમૂર્તિઓની સજાવટ કરાઈ. ભક્તોને કૃષ્ણમય ભાવનાથી મહાદેવના દર્શન થયા. પ્રભાસ ક્ષેત્રમાં સોમેશ્વર અને ભાલકેશ્વરનું હરિહર સ્વરૂપ છે, જ્યાં "જય શ્રીકૃષ્ણ" અને "હર હર મહાદેવ"નો નાદ ગુંજે છે. શિવ અને વિષ્ણુ એક જ છે.

Published on: August 05, 2025