સુરતમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડ: ₹31 કરોડના ટ્રાન્ઝેક્શન, એક આરોપીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ.
સુરતમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડ: ₹31 કરોડના ટ્રાન્ઝેક્શન, એક આરોપીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ.
Published on: 05th August, 2025

સુરત પોલીસે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા આપવાના બહાને છેતરપિંડી આચરતું કૌભાંડ પકડ્યું. તપાસમાં ₹31 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યા. પોલીસે એક આરોપી સતીશ વાવલિયાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મયુર તળાવીયા વોન્ટેડ છે. પોલીસે SIT બનાવી અને સાયબર ડ્રાઇવમાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો. જેમાં 250 જેટલા ક્રેડિટ કાર્ડ, 20 BANK account અને સ્વાઇપિંગ મશીન મળ્યા.