વડોદરા: છાણી ગામનું સ્મશાન ગામને સોંપવાની માંગ, કોન્ટ્રાક્ટરને અપાયેલું સ્મશાન પાછું આપો.
Published on: 04th August, 2025
Vadodara ના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉગ્ર બન્યો છે. ગામના 12 અગ્રણીઓએ મ્યુ. કમિશનરને મળી કોન્ટ્રાક્ટરને અપાયેલું સ્મશાન ગામને સોંપી દેવા માંગ કરી. શહેરના 31 સ્મશાનોના વિવાદ વચ્ચે છાણી ગામના લોકોએ બજારો બંધ રાખી વિરોધ દર્શાવ્યો. તંત્રના U-Turn છતાં વિવાદ શાંત થતો નથી.

Published on: August 04, 2025