ISISના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી.
Published on: 11th September, 2025
દિવાળી પહેલાં ઈન્ટેલીજન્સ એજન્સીઓએ દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં દરોડા પાડી ISISના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીમાંથી બે અને અન્ય રાજ્યોમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા. મુંબઈના આફતાબ અને સુફિયાનની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ISIS Terrorist Arrest.

Published on: September 11, 2025