હિમાચલમાં આભ ફાટ્યું: મંડીમાં 4ના મોત, ભૂસ્ખલનમાં 50 ગાડીઓ દબાઈ, Heavy Rainfallથી તારાજી.
Published on: 29th July, 2025
Himachal Pradeshના મંડી જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે તારાજી સર્જાઈ છે. મંડીના જેલ રોડ અને Hospital રોડ વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થતા જનજીવન ખોરવાયું. અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 50 ગાડીઓ કાટમાળ નીચે દબાઈ છે.

Published on: July 29, 2025