વડોદરા: અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકો દ્વારા રીક્ષાચાલક પર હુમલો.
વડોદરા: અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકો દ્વારા રીક્ષાચાલક પર હુમલો.
Published on: 29th July, 2025

Vadodaraના કારેલીબાગ વિસ્તારમાં રીક્ષા ચાલક ઉપર હુમલાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે. યુપીના વતની ફરહાન સિદ્દીકીએ જણાવ્યું કે અમિત નગર સર્કલ પાસે પેસેન્જર ઉતારી બાલાજી નગરથી પસાર થતી વખતે એક કારે ટક્કર મારી અને ખર્ચ માંગતા હુમલો કર્યો.