બોટાદમાં 'Har Ghar Tiranga' અભિયાનની તૈયારી: 15 ઓગસ્ટ સુધી કાર્યક્રમો, કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
Published on: 05th August, 2025
બોટાદમાં 15 ઓગસ્ટ સુધી "Har Ghar Tiranga, Har Ghar Swachhta" થીમ હેઠળ કાર્યક્રમો યોજાશે. કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં બેઠક થઈ. 8 ઓગસ્ટ સુધી સ્પર્ધાઓ, 9થી 12 ઓગસ્ટ દરમિયાન સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા, અને 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'Selfie With Tiranga', સ્વચ્છતા સંવાદ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. કલેક્ટરશ્રીએ ઉત્સાહભેર કાર્યક્રમો યોજવા સૂચના આપી.

Published on: August 05, 2025