મહેસાણા: Blinkit રાઇડરોનો પેઆઉટ મુદ્દે વિરોધ, પેઆઉટ વધારવાની ખાતરી છતાં ઘટાડો અને આઈડી બંધની ધમકી.
Published on: 29th July, 2025
મહેસાણામાં Blinkitના રાઇડરોએ પેઆઉટ ઘટાડા સામે વિરોધ કર્યો. પેઆઉટ વધારવાની ખાતરી બાદ પણ ઘટાડો થતા, સ્ટોર મેનેજમેન્ટે આઈડી બંધ કરવા અને પોલીસ ફરિયાદની ધમકી આપી. રાઇડરોએ પેઆઉટમાં તાત્કાલિક વધારો કરવાની માંગણી કરી છે, ધમકીઓને પગલે રોષ ફેલાયો છે.

Published on: July 29, 2025