બિહારમાં પૂરનો વિનાશ: ગામડાઓ, શાળાઓ ડૂબ્યાં; 6 વિસ્તારમાં બોટ જ સહારો.
બિહારમાં પૂરનો વિનાશ: ગામડાઓ, શાળાઓ ડૂબ્યાં; 6 વિસ્તારમાં બોટ જ સહારો.
Published on: 13th August, 2025

બિહારમાં ગંગા નદીના જળસ્તર વધતા કટિહાર જિલ્લાના કુર્સેલા, બરારી, મનિહારી, અમદાવાદ, માનસાહી અને પ્રાણપુર તાલુકા પૂરથી પ્રભાવિત છે. લગભગ 5 લાખ લોકો પ્રભાવિત થયા છે. Bihar Flood ની સ્થિતિ ગંભીર છે, અને બોટ એકમાત્ર સહારો બની છે.