બિહાર ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનને ઝટકો, 38 નેતા કાકા પશુપતિ પારસની RLJPમાં જોડાયા.
બિહાર ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનને ઝટકો, 38 નેતા કાકા પશુપતિ પારસની RLJPમાં જોડાયા.
Published on: 29th July, 2025

Bihar Assembly Election 2025 પહેલા ચિરાગ પાસવાનની પાર્ટીના 38 નેતાઓએ રાજીનામું આપ્યું અને પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP)માં જોડાયા. આ 38 નેતાઓમાં પ્રદેશ મહાસચિવ રતન પાસવાનનો પણ સમાવેશ થાય છે. 28 જુલાઈએ રાજીનામું આપ્યા બાદ 29 જુલાઈએ તેઓ RLJPના સભ્ય બન્યા.