BIG BREAKING: સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર.
BIG BREAKING: સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર.
Published on: 29th July, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 'ઓપરેશન મહાદેવ' હેઠળ સુલેમાન, અફઘાન અને જિબ્રાન નામના ત્રણ આતંકવાદી ઠાર કરાયા. સુલેમાન લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો તથા પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. પહલગામ હુમલાના ગુનેગારોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે અને તેમની પાસેથી ત્રણ રાઈફલ્સ જપ્ત કરાઈ છે.