શનિ મંદિરમાં ₹500 કરોડના કૌભાંડની તપાસ વચ્ચે ડે. CEOનો આપઘાત.
શનિ મંદિરમાં ₹500 કરોડના કૌભાંડની તપાસ વચ્ચે ડે. CEOનો આપઘાત.
Published on: 29th July, 2025

મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર દેવસ્થાનમાં પાંચ બનાવટી APP દ્વારા ભક્તો પાસેથી દાન મેળવી ₹500 કરોડનું કૌભાંડ થયું. આ કૌભાંડની તપાસ ચાલી રહી છે, તે દરમિયાન ભૂતપૂર્વ ટ્રસ્ટી અને ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન શેટે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસ ચાલુ છે.