અમદાવાદ ન્યૂઝ: માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં 35 KMથી વધુ લંબાઈના માર્ગોની મરામત પૂર્ણ.
Published on: 11th July, 2025
અમદાવાદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 35 KMથી વધુ લંબાઈના માર્ગોની મરામત પૂર્ણ કરાઈ છે. 13 JCB, 20 ડમ્પર અને 10 રોલરની મદદથી 150થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ કામગીરી ચાલી રહી છે. હાઇવે અને ગ્રામીણ માર્ગોને થયેલ નુકસાનને રિપેર કરાઈ રહ્યું છે.

Published on: July 11, 2025