Ahmedabad News: પત્નીના વીડિયો વાયરલ કરનાર પતિને હાઈકોર્ટનો 25 હજારનો દંડ, ફરિયાદ રદ કરવાનો આદેશ અપાયો.
Ahmedabad News: પત્નીના વીડિયો વાયરલ કરનાર પતિને હાઈકોર્ટનો 25 હજારનો દંડ, ફરિયાદ રદ કરવાનો આદેશ અપાયો.
Published on: 04th August, 2025

વડોદરામાં પતિએ પત્નીના અંગત વીડિયો વાયરલ કરતાં ફરિયાદ થઈ, કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો. કોર્ટે વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકાર્યો, કારણ કે કોર્ટનો સમય બગાડ્યો હતો. સમાધાન પછી પણ અરજી કરી હોવાથી કોર્ટે દંડ ફટકાર્યો અને ફરિયાદ રદ કરી.