72000 ફોટો બાદ અબોર્શન અને ચીટિંગ મેસેજ લીક થતા વુમન ડેટિંગ પ્લેટફોર્મ 'ટી' મુશ્કેલીમાં.
Published on: 29th July, 2025
Tea Appના 72000 ફોટો લીક થયા બાદ, 11 લાખથી વધુ મહિલાઓના પ્રાઇવેટ મેસેજ લીક થયા છે, જેમાં અબોર્શન અને ચીટિંગ વિશેના મેસેજનો સમાવેશ થાય છે. આ ડેટા લીકમાં વુમન-ઓનલી ડેટિંગ સેફ્ટી એપ ‘ટી’ની ગંભીર સુરક્ષા ક્ષતિઓ દર્શાવવામાં આવી છે. પહેલાં ફક્ત ફોટા લીક થયા હતા, પરંતુ આ બ્રિચ હાલમાં જ કરવામાં આવ્યું છે.

Published on: July 29, 2025