ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રકની ટક્કરમાં 18 લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત: ગમખ્વાર અકસ્માત.
ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રકની ટક્કરમાં 18 લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત: ગમખ્વાર અકસ્માત.
Published on: 29th July, 2025

Deoghar Road Tragedy: ઝારખંડના દેવઘરમાં બસ અને ટ્રકની ટક્કર થતા 18 શિવભક્તોના નિધન થયા અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું. ગોડ્ડા-દેવઘર રોડ પર Mohanpur પોલીસ સ્ટેશન નજીક અકસ્માત થયો.