ધ્રાંગધ્રા: ઇસદ્રા ગામની સીમમાં જુગારના 2 દરોડા, 14 શકુની ઝડપાયા, Rs. 75 હજારની રોકડ જપ્ત.
Published on: 29th July, 2025
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામમાં પોલીસે જુગારના બે દરોડા પાડ્યા. આ દરોડામાં કુલ 14 શખ્સોને Rs. 72 હજારથી વધુની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસે માત્ર રોકડ રકમ દર્શાવતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

Published on: July 29, 2025