ગુજરાતની 10 નદીઓ ઝેરી, સાબરમતી-ભાદર ટોચ પર અને વૌઠાનો વિસ્તાર સૌથી વધુ જોખમી!
ગુજરાતની 10 નદીઓ ઝેરી, સાબરમતી-ભાદર ટોચ પર અને વૌઠાનો વિસ્તાર સૌથી વધુ જોખમી!
Published on: 02nd December, 2025

ગુજરાતની 10 નદીઓ Highly Polluted જાહેર, જળ શુદ્ધિકરણ નિષ્ફળ. સાબરમતી અને ભાદર સૌથી વધુ પ્રદૂષિત, જેમાં વૌઠાનો પટ્ટો ઝેરી. અમલખાડી, ખારી, ઢાઢર, વિશ્વામિત્રી 'પ્રાયોરિટી-1' માં. મિંઢોળા, શેઢી, અમરાવતી, ભોગાવો પણ પ્રદૂષિત. આ નદીઓનું પાણી Aquatic Life માટે જોખમી, કરોડોનો ખર્ચ નિષ્ફળ, કડક પગલાં જરૂરી.