પાટણ: અગ્રવાલ હોસ્પિટલનું વ્યસનમુક્તિ અભિયાન; સ્ટાફ વ્યસન છોડે તો પગારમાં ₹1000નો વધારો કરવાની જાહેરાત.
Published on: 27th July, 2025
પાટણની અગ્રવાલ હોસ્પિટલે "મારી હોસ્પિટલ - વ્યસનમુક્ત હોસ્પિટલ, મારી હોસ્પિટલ - સ્વચ્છ અને સુંદર હોસ્પિટલ" અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજ્યો. ડોક્ટર્સ અને સ્ટાફે વ્યસનથી બચવા માર્ગદર્શન મેળવ્યું. સ્ટાફ વ્યસન છોડે તો પગારમાં ₹1000નો વધારો કરવાની જાહેરાત કરાઈ, જેને પાંચ કર્મચારીઓએ સ્વીકારી. Dr. Amit Agrawalએ હોસ્પિટલને 100% વ્યસનમુક્ત બનાવવાના ધ્યેય સાથે આ પહેલ કરી. આ અભિયાનથી અન્ય હોસ્પિટલોને પણ પ્રેરણા મળશે.

Published on: July 27, 2025