ઉ. ગુજરાત યુનિ. નર્સિંગ પ્રવેશ કાંડ: નિયમ વિરુદ્ધના અનેક એડમિશન મંજૂર થયા. Nursing Admission Scam ના મોટા ખુલાસા.
ઉ. ગુજરાત યુનિ. નર્સિંગ પ્રવેશ કાંડ: નિયમ વિરુદ્ધના અનેક એડમિશન મંજૂર થયા. Nursing Admission Scam ના મોટા ખુલાસા.
Published on: 09th September, 2025

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2023-24ના વર્ષમાં થયેલા 400 ગેરકાયદે એડમિશનની ફરિયાદમાં આરોગ્ય વિભાગે કમિટી રચી. તપાસ રિપોર્ટમાં નર્સિંગ કાઉન્સિલ અને સરકારના નિયમો વિરુદ્ધ એડમિશન થયાનું ખુલ્યું છે. યુનિવર્સિટીએ 26 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર થયેલા NIOSના પરિણામ બાદના એડમિશનને મંજૂરી આપી.