Gujarat Rain News: ગુજરાતના 206 જળાશયોમાંથી 111 હાઈએલર્ટ પર, રાજ્યમાં ભારે વરસાદની આગાહી.
Published on: 03rd September, 2025
SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગે આગામી સપ્તાહે હળવાથી મધ્યમ અને 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. સિંચાઈ વિભાગે 206 જળાશયોમાંથી 111 હાઈએલર્ટ પર હોવાનું જણાવ્યું. NDRFની 12 અને SDRFની 20 ટીમો તૈનાત કરાઈ છે, તેમજ NDRFની એક ટીમ reserve છે. બેઠકમાં તમામ વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા.

Published on: September 03, 2025