લૂડબાય જૂથ ગ્રામ પંચાયતના ગામો આઝાદીના 75 વર્ષ પછી પણ પાયાની સુવિધાઓથી વંચિત !
Published on: 29th July, 2025
નખત્રાણા તાલુકાના લૂડબાય જૂથ ગ્રામ પંચાયતના ગામો લૂડબાય આથમણી, લૂડબાય ઉગમણી સહિત છ ગામો આઝાદીના 75 વર્ષે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ સ્વપ્ન સમાન છે, નેટવર્ક મળવું એ લોટરી લાગવા સમાન છે. પાણી માટે દૂરના ગામો પર આધાર રાખવો પડે છે, ખેતીલાયક જમીન સોલાર પ્રોજેક્ટમાં જતી રહી છે અને રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, મીઠાના કારણે પાણી ખારા થઈ ગયા છે. શું આઝાદ ભારતના આવા વિસ્તારો માટે કોઈ જવાબદાર નથી ?

Published on: July 29, 2025