અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, AQI 278ને પાર, શ્વાસ લેવામાં તકલીફ થતા લોકો માટે ખતરો!.
અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, AQI 278ને પાર, શ્વાસ લેવામાં તકલીફ થતા લોકો માટે ખતરો!.
Published on: 02nd December, 2025

અમદાવાદમાં Air Quality Index (AQI) વધતા પ્રદૂષણનું સ્તર જોખમી બન્યું છે. શહેરના દરેક વિસ્તારમાં પ્રદૂષણ 200ને પાર થતા શ્વાસ લેવામાં તકલીફ, ગ્યાસપુરમાં AQI 278 નોંધાયો છે. 201થી 300 સુધીનો AQI હૃદય અને ફેફસાંના દર્દીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે.