પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક
પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક
Published on: 03rd March, 2026

પાટડી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ગાયનેક, પિડીયાટ્રીક અને ENT વિભાગમાં ડોક્ટરની ભરતી થવાથી દર્દીઓને રાહત થશે. દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડીમાં આ નિમણૂંકથી સારી સારવાર મળશે. આ નિમણૂંક લાંબા સમયના વિરોધ અને રજૂઆતો બાદ કરવામાં આવી છે.