અમદાવાદમાં ભારતના પેરા તીરંદાજોએ જીત્યા 2 ગોલ્ડ અને 2 સિલ્વર
અમદાવાદમાં ભારતના પેરા તીરંદાજોએ જીત્યા 2 ગોલ્ડ અને 2 સિલ્વર
Published on: 09th September, 2026

અમદાવાદમાં યોજાયેલ ‘વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ સ્ટેજ-3 2026’માં ભારતીય પેરા તીરંદાજોએ શાનદાર દેખાવ કરતાં 2 Gold અને 2 Silver પદક પોતાના નામે કર્યા છે. આ સ્પર્ધામાં Compound અને Recurve જેવા મુખ્ય વિભાગો તેમજ W1 કેટેગરીનો સમાવેશ થાય છે. W1 કેટેગરીમાં બંને હાથ-પગમાં શારીરિક અસમર્થતા ધરાવતા પેરા-એથ્લેટ્સ ભાગ લે છે. આ જીત ભારતીય પેરા રમતોત્સવ માટે ગૌરવપૂર્ણ છે.