ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોને નુકશાન કરશે, સમીકરણ જાણો.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોને નુકશાન કરશે, સમીકરણ જાણો.
Published on: 09th September, 2025

Vice President Election માટે મતદાન શરૂ થઈ ગયું છે. NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન છે. ત્રણ પક્ષોના બહિષ્કારથી કોને ફાયદો કે નુકસાન થશે એ જોવાનું રહ્યું. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ થશે. આ ચૂંટણીનું પરિણામ દેશના રાજકારણમાં મહત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે.