<> મોડાસાથી રાજકોટ અને સુરત માટે બે નવી ST બસ શરૂ, મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ.
<> મોડાસાથી રાજકોટ અને સુરત માટે બે નવી ST બસ શરૂ, મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ.
Published on: 03rd August, 2025

<> મોડાસા બસ પોર્ટ પરથી સુરત અને રાજકોટ માટે બે નવી બસ શરૂ થઈ. જેમાં આધુનિક સીટો અને સલામતીની વ્યવસ્થા છે. ધારાસભ્ય ભીખુસિંહ પરમારના હસ્તે બસનું લોકાર્પણ થયું. હવે મુસાફરોને સીધી અને આરામદાયક મુસાફરી મળશે. અરવલ્લી જિલ્લાના લોકો માટે આ એક આનંદના સમાચાર છે, કેમકે હવે આરામદાયક મુસાફરી ઉપલબ્ધ થશે.