MKB યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયા: પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન માટે છેલ્લી તક.
Published on: 04th September, 2025
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વર્ષ 2025-26 માટે પોસ્ટ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, બી.એડ, અને એલએલએમમાં ખાલી બેઠકો માટે જીકાસ દ્વારા છઠ્ઠો રાઉન્ડ યોજાશે. 4 અને 5 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 6 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ વેરીફાઈ કરાવવું જરૂરી છે. એડમિશન માટેની કાર્યવાહી 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન થશે.

Published on: September 04, 2025