સ્ટ્રીટ લાઈટના થાંભલાના કરંટથી યુવકના મોત: કોન્ટ્રાક્ટર સામે FIR, અર્થિંગ સહિતની સુરક્ષા નહોતી.
સ્ટ્રીટ લાઈટના થાંભલાના કરંટથી યુવકના મોત: કોન્ટ્રાક્ટર સામે FIR, અર્થિંગ સહિતની સુરક્ષા નહોતી.
Published on: 02nd September, 2025

અમદાવાદમાં AMCના સ્ટ્રીટ લાઈટના પોલના કરંટથી યુવકનું મૃત્યુ થતા FIR નોંધાઈ. મેન્ટેનન્સની જવાબદારી મેસર્સ સન ટ્રેડિંગ કંપનીની હતી, પરંતુ અર્થિંગ સહિતની સુરક્ષા નહોતી. કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધાયો. AMCની બેદરકારીના કારણે એક મહિનામાં 5000થી વધુ ફરિયાદ આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.