ધોરણ 9 થી 12 માટે સત્ર દીઠ 25 માર્કની એકમ કસોટી શૈક્ષણિક વર્ષ 2025-26થી લેવાશે.
Published on: 04th September, 2025
ગુજરાત બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 9 થી 12માં સત્ર દીઠ 25 ગુણની એકમ કસોટી લેવાશે. www.gseb.org પર વિગતો ઉપલબ્ધ છે. શાળાઓ અનુકૂળતા મુજબ સમયપત્રક નક્કી કરી શકશે. કસોટીમાં હેતુલક્ષી, ટૂંકા જવાબ, નિબંધના પ્રશ્નો રહેશે. શિક્ષકો પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી કસોટી તૈયાર કરી શકશે. Online data entry ની સૂચના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા આપવામાં આવશે.

Published on: September 04, 2025