ચીની કંપનીઓનું ભારતમાં સાયબર ગુલામી નેટવર્ક: HRથી એજન્ટોની ચેઇન, મ્યાનમાર-ચીન બોર્ડર પર મિલિટરી સપોર્ટથી સાયબર સ્લેવરી.
ચીની કંપનીઓનું ભારતમાં સાયબર ગુલામી નેટવર્ક: HRથી એજન્ટોની ચેઇન, મ્યાનમાર-ચીન બોર્ડર પર મિલિટરી સપોર્ટથી સાયબર સ્લેવરી.
Published on: 02nd September, 2025

સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરી આરોપી પકડ્યા, જેમાં પાકિસ્તાની એજન્ટની સંડોવણી પણ છે. 52 યુવકોને મ્યાનમાર મોકલી ગુલામ બનાવાયા અને મુખ્ય આરોપી નીપેન્દર HR છે, જે પોતે સાયબર ગુલામ હતો. આ ગુલામી મ્યાનમાર-ચીનની બોર્ડર પર ચાલે છે, જેમાં મીલીટરીનો સપોર્ટ મળે છે અને ભારતીય યુવકોને છેતરપિંડી કરાવાય છે. તપાસમાં ચાઈનીઝ ગેંગનું કનેક્શન મળ્યું, જેમણે યુવકોને થાઈલેન્ડ મોકલી સાયબર સ્લેવરીમાં ધકેલ્યા.