ડૉક્ટરની ડાયરી: જરૂરિયાતનું મળે કે ન મળે, પણ તપશ્ચર્યાનું મળવું જોઈએ.
ડૉક્ટરની ડાયરી: જરૂરિયાતનું મળે કે ન મળે, પણ તપશ્ચર્યાનું મળવું જોઈએ.
Published on: 03rd September, 2025

ડો. શાહ આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. MBBS પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. પહેલાં જનરલ પ્રેક્ટિશનરનો દબદબો હતો. ડો. શાહના ક્લિનિકમાં દર્દીઓ આવવા લાગ્યા. પરંતુ બધા કેસ FAMILY doctorની ક્ષમતામાં ન સમાતા. જેથી ફિઝિશ્યન અને સર્જન મિત્રો GIFT આપતા, જે ડો. શાહે નકારી દીધી. વર્ષો પછી એક મિત્રની હોટલ વેચવામાં મદદ કરી, પણ BROKERINGના પૈસા ન લીધા. મિત્રોએ દેવું ચૂકવ્યું અને CAR ભેટમાં આપી.