Ambaji Bhadarvi Poonam 2025: "માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ" દ્વારા 25 વર્ષથી દુર્ગમ વિસ્તારમાં માઈભક્તોની સેવા.
Published on: 03rd September, 2025
"માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ" 25 વર્ષથી પદયાત્રીઓની સેવા કરે છે. 1999માં યુવાનોએ દુર્ગમ રસ્તા પર પાણીનો કેમ્પ શરૂ કરવાનો સંકલ્પ કર્યો. 2000માં "માઁ વેડાઈ સેવા કેન્દ્ર" ની સ્થાપના કરી. સેવા સાથે પર્યાવરણનું જતન કરે છે, 9 વડ વાવ્યા છે. ચા, નાસ્તો, સફરજન જેવી સુવિધાઓ આપે છે. 30-35 હજાર પદયાત્રીઓ લાભ લે છે.

Published on: September 03, 2025