ટ્રમ્પના ટેરિફથી અમેરિકન અર્થતંત્ર ડામાડોળ: મૂડીઝની આકરી ચેતવણી, 2025 સુધીમાં અમેરિકા મંદીમાં ધકેલાશે.
ટ્રમ્પના ટેરિફથી અમેરિકન અર્થતંત્ર ડામાડોળ: મૂડીઝની આકરી ચેતવણી, 2025 સુધીમાં અમેરિકા મંદીમાં ધકેલાશે.
Published on: 04th September, 2025

અમેરિકન પ્રમુખ Trumpની આર્થિક નીતિઓ અમેરિકાને વિનાશમાં ધકેલી રહી છે. ટ્રમ્પના ટેરિફના કારણે અન્ય દેશો મુશ્કેલીમાં મુકાયા, પણ અમેરિકન અર્થતંત્ર પણ મંદી તરફ ધકેલાયું છે. મૂડીઝે ચેતવણી આપી છે કે અમેરિકા હવે મંદીના કિનારે ઊભું છે. 2025 સુધીમાં અમેરિકા મંદીમાં પ્રવેશી જશે, અને ખાનગી તેમજ સરકારી નોકરીઓમાં છટણી થશે.