કપડવંજની શાળાઓના વિદ્યાર્થીઓને સાઈકલ ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ થયો.
કપડવંજની શાળાઓના વિદ્યાર્થીઓને સાઈકલ ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ થયો.
Published on: 04th September, 2025

કપડવંજની બે શાળાઓના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવીને ટ્રકમાં મૂકવાની ફરજ પાડતો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સાઈકલ સાથે ટ્રકમાં જોખમી સવારી કરવાની ફરજ પડી હતી. આ ઘટના સી.એન. વિદ્યાલય અને તોરણા કે.સી. નામની શાળાઓમાં બની હતી. આ બનાવથી બાળકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઇ રહી છે.