અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ધમકી: આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો કરવાની ચીમકી.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ધમકી: આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો કરવાની ચીમકી.
Published on: 05th August, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આગામી 24 કલાકમાં ટેરિફ વધારવાની ચીમકી આપી. 1 ઓગસ્ટના રોજ જ ટ્રમ્પે ભારતની તમામ આયાતો પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે અને આગામી 24 કલાકમાં આ ટેરિફમાં વધારો કરી શકે છે. ટ્રમ્પનું ભારત પર સતત દબાણ છે.