સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવા નીરનું આગમન: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા પૂજા-અર્ચના અને વધામણાં.
Published on: 03rd August, 2025
સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવા નીર આવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે વધામણાં કર્યા. મંત્રીએ માં સરસ્વતીના દર્શન કરી પૂજા-અર્ચના કરી વિસ્તારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સારા વરસાદના કારણે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં 365 દિવસ પાણી ભરાયેલું રહે.

Published on: August 03, 2025