થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સમાધાનની શક્યતા? મલેશિયામાં હાઈલેવલ મીટિંગ અને અમેરિકાની ટીમની હાજરી.
Published on: 28th July, 2025
થાઇલેન્ડ અને કંબોડિયા યુદ્ધ: કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે યુદ્ધમાં સમાધાન માટે અમેરિકાની ટીમ મલેશિયા પહોંચી છે. યુએસ રાજ્ય સચિવ માર્કો રૂબિયોના જણાવ્યા પ્રમાણે, કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે સીઝફાયર કરાવવા સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મલેશિયામાં શાંતિ મંત્રણા માટે પ્રયત્ન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને રૂબિયો બંને દેશો સાથે વાતચીત કરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

Published on: July 28, 2025