જર્મનીમાં ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ટ્રેન પાટા પરથી ખડી પડતા 3 લોકોના મોત.
જર્મનીમાં ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ટ્રેન પાટા પરથી ખડી પડતા 3 લોકોના મોત.
Published on: 28th July, 2025

જર્મની ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ: જર્મનીમાં ટ્રેન દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત અને ઘણા ઘાયલ થયા. આ અકસ્માત મ્યુનિખથી 158 કિલોમીટર પશ્ચિમમાં રીડલિંગેન નજીક થયો. સ્થાનિક પોલીસે માહિતી આપી.